માથ્થી 11:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 કેમ કે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 મારી ઝૂંસરી ઊંચકવામાં સહેલી છે, અને મારો બોજ હળવો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ30 મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.” Viz kapitola |