માથ્થી 1:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 આરામનો અમીનાદાબ, અમીનાદાબનો નાહશોન અને નાહશોનનો સલ્મોન. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 રામ આમ્મીનાદાબનો પિતા હતો અને આમ્મીનાદાબ નાહશોનનો પિતા હતો. નાહશોન શાલ્મોનનો પિતા હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 આરામ અમિનાદાબનો પિતા હતો. અમિનાદાબ નાહશોનનો પિતા હતો. નાહશોન સલ્મોનનો પિતા હતો. Viz kapitola |