લૂકની લખેલી સુવાર્તા 9:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, ‘ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દૃષ્ટિ કરો. કેમ કે તે મારો એકનો એક પુત્ર છે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને જુઓ, લોકોમાંથી એક માણસે મોટેથી કહ્યું, “ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર કૃપાદષ્ટિ કરો. તે મારો એકનો એક પુત્ર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 ટોળામાંથી એક માણસે બૂમ પાડી, “ગુરુજી, મારા એકનાએક પુત્ર પર કૃપાદૃષ્ટિ કરો! Viz kapitolaપવિત્ર બાઈબલ38 લોકોના સમુદાયમાંથી એક માણસે ઘાંટો પાડીને ઈસુને કહ્યું, “ઉપદેશક, મહેરબાની કરીને આવ અને મારા દીકરા તરફ જો. તે મારો એકનો એક દીકરો છે. Viz kapitola |