લૂકની લખેલી સુવાર્તા 9:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘એ વાત કોઈને કહેશો નહિ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પણ તેમણે તેઓને સખત આજ્ઞા કરી, “એ વાત કોઈને કહેતા ના, ” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 પછી ઈસુએ એ વાત કોઈને ન કહેવા સખત તાકીદ કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ21 ઈસુએ તેઓને કોઈને પણ નહિ કહેવા માટે ચેતવણી આપી. Viz kapitola |