લૂકની લખેલી સુવાર્તા 9:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’ શિષ્યોએ કહ્યું કે, ‘અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ તેમણે તેઓને કહ્યું, “તમે તેઓને ખાવાનું આપો.” તેઓએ તેમને કહ્યું, “અમારી પાસે તો પાંચ રોટલી ને બે માછલી સિવાય બીજું કંઈ નથી; અમે જઈને એ બધા લોકોને માટે ખાવાનું વેચાતું લાવીએ તો જ [મળે].” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેમણે જવાબ આપ્યો, “અમારી પાસે તો માત્ર પાંચ રોટલી અને બે માછલી છે. શું તમે ઇચ્છો છો કે અમે જઈને આ બધા લોકો માટે ખોરાક ખરીદી લાવીએ?” Viz kapitolaપવિત્ર બાઈબલ13 પરંતુ ઈસુએ પ્રેરિતોને કહ્યું, “તમે તેઓને કંઈક ખાવાનું આપો.” પ્રેરિતોએ કહ્યું, “આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલીઓ જ છે. આ બધા લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ એમ તું ઈચ્છે છે?” Viz kapitola |