લૂકની લખેલી સુવાર્તા 8:54 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, ‘દીકરી, ઊઠ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 પણ તેમણે તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું, “હે છોકરી, ઊઠ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.54 પણ ઈસુએ છોકરીનો હાથ પકડીને તેને હાંક મારી, “છોકરી, ઊઠ!” તે જીવતી થઈ અને તરત જ ઊભી થઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ54 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને બોલાવી, “નાની છોકરી ઊભી થા!” Viz kapitola |