લૂકની લખેલી સુવાર્તા 8:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જયારે ઘણાં લોકો એકઠા થયા, અને શહેરે શહેરના લોક તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્રષ્ટાંત કહ્યું કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જ્યારે ઘણા લોકો એકઠા થયા, અને શહેરેશહેરના લોકો તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્દષ્ટાંત દ્વારા કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 ઘણાં શહેરોમાંથી લોકો ઈસુ પાસે આવવા લાગ્યા, અને મોટો સમુદાય એકત્ર થયો, ત્યારે ઈસુએ ઉદાહરણ કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ4 ઘણા લોકો ભેગા થવા આવ્યા. દરેક શહેરમાંથી લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ તે લોકોને આ દ્ધષ્ટાંત કહ્યું: Viz kapitola |