Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 8:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંઓમાં જઈને તે વિષે ખબર આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 જે થયું તે જોઈને ચરાવનારા નાસી ગયા, અને શહેરમાં તથા ગામડામાં તે જાહેર કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 જે કંઈ બન્યું તે જોઈને ભૂંડ ચરાવનારાઓ નાસી ગયા. તેમણે નગરમાં તથા પરામાં જઈને સમાચાર ફેલાવ્યા. જે થયું હતું તે જોવા લોકો નીકળી આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

34 ભૂંડો ચરાવનાર જે થયું હતું તે જોઈને તે પણ ભાગી ગયો. તે માણસોએ એ વાત શહેરમાં અને ગામડાંઓમાં જાહેર કરી.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 8:34

Následuj nás:

Reklamy


Reklamy