Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 8:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 અને ઈસુને કોઈએ ખબર આપી કે, ‘તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તેમને [કોઈએ] ખબર આપી કે, તમારાં મા તથા તમારા ભાઈઓ બહાર ઊભાં રહ્યાં છે, તેઓ તમને મળવા ચાહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 કોઈએ ઈસુને કહ્યું, “તમારાં મા અને ભાઈઓ બહાર ઊભાં છે અને તમને મળવા માગે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 કોઈકે ઈસુને કહ્યું, “તારી મા તથા તારા ભાઈઓ બહાર ઊભા છે. તેઓ તને મળવા ઈચ્છે છે.”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 8:20

Následuj nás:

Reklamy


Reklamy