લૂકની લખેલી સુવાર્તા 8:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યા નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેમની મા તથા તેમના ભાઈઓ તેમને મળવા આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની નજીક જઈ શક્યાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 ઈસુનાં મા અને તેમના ભાઈઓ તેમને મળવા આવ્યાં, પણ ભીડને કારણે તેઓ તેમની પાસે જઈ શક્યાં નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ19 ઈસુની મા અને તેના ભાઈઓ તેની મુલાકાતે આવ્યા ત્યાં બીજા લોકોની એટલી બધી ભીડ હતી કે તેની મા તથા ભાઈઓ તેની નજીક જઇ શક્યા નહિ. Viz kapitola |