લૂકની લખેલી સુવાર્તા 7:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 ઈસુની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, ‘આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 તેમની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ વિચાર કરવા લાગ્યા કે, “એ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 ભોજન સમારંભના આમંત્રિતો પોતાના મનમાં કહેવા લાગ્યા, “આ વળી કોણ છે કે જે પાપ પણ માફ કરે છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ49 જમવાના મેજ પાસે બેઠેલા લોકો તેઓની જાતે વિચાર કરવા લાગ્યા કે, “આ માણસ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?” Viz kapitola |