લૂકની લખેલી સુવાર્તા 7:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 ત્યાર પછી તેમણે એ સ્ત્રીને કહ્યું, “તારાં પાપ માફ થયાં છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.48 પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, “તારાં પાપ માફ કરાયાં છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ48 પછી ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા પાપ માફ કરવામાં આવ્યા છે.” Viz kapitola |