લૂકની લખેલી સુવાર્તા 7:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 તેં મારે માથે તેલ લગાવ્યું નહિ; પણ તેણે મારા પગે અત્તર લગાવ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 તેં મારે માથે તેલ ચોળ્યું નહિ; પણ એણે મારા પગે અત્તર ચોળ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.46 તેં મારા વાળમાં તેલ નાખ્યું નહિ, પણ તેણે મારા પગ પર અત્તર રેડયું છે, Viz kapitolaપવિત્ર બાઈબલ46 તેં મારા માથામાં તેલ ચોળ્યું નથી, પણ તેણે મારા પગ પર અત્તર ચોળ્યું છે. Viz kapitola |