લૂકની લખેલી સુવાર્તા 7:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 ‘આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? તેઓ કોનાં જેવા છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 “આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 ઈસુએ વિશેષમાં કહ્યું, “આ જમાનાના લોકોને હું શાની સાથે સરખાવું? Viz kapitolaપવિત્ર બાઈબલ31 “આ સમયના લોકો માટે હું શું કહું? હું તેઓને શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? Viz kapitola |