લૂકની લખેલી સુવાર્તા 7:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઈસુ વિશે સૂબેદારે સાંભળતાં તેણે યહૂદીઓના કેટલાક વડીલોને તેમની પાસે મોકલ્યા અને એવી વિનંતી કરી કે, ‘તમે આવીને મારા ચાકરને બચાવો.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ઈસુ સંબંધી તેણે સાંભળ્યું, ત્યારે તેણે તેમની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેમને વિનંતી કરી, “તમે આવીને મારા ચાકરને બચાવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 સૂબેદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે કેટલાક યહૂદી આગેવાનોને ઈસુ પાસે વિનંતી કરવા મોકલ્યા કે જેથી તે આવીને તેના નોકરને સાજો કરે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 જ્યારે અમલદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે યહૂદિઓના વડીલોને તેની પાસે મોકલ્યો. તે અમલદારની ઈચ્છા હતી કે માણસો ઈસુને આવીને નોકરને બચાવવાનું કહે. Viz kapitola |