લૂકની લખેલી સુવાર્તા 6:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 માટે જેમ તમારા ઈશ્વરપિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 માટે જેવા તમારા પિતા દયાળુ છે, તેવા તમે દયાળુ થાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 તમારા ઈશ્વરપિતાની જેમ તમે પણ દયાળુ બનો. Viz kapitolaપવિત્ર બાઈબલ36 તેથી જેમ તમારો બાપ પ્રેમ અને દયા આપે છે તેમ તમે પણ પ્રેમ અને દયા દર્શાવો. Viz kapitola |