લૂકની લખેલી સુવાર્તા 5:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એમ કર્યા પછી તેઓએ માછલાંનો મોટો જથો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેમણે જાળો નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે જાળો તૂટવાની તૈયારીમાં જણાઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ6 માછીમારોએ પાણીમાં જાળો નાખી અને જાળોમાં એટલી બધી માછલીઓ ભરાઇ કે તેના ભારથી જાળો તૂટવા માંડી. Viz kapitola |