લૂકની લખેલી સુવાર્તા 5:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્રાક્ષારસ માગતો નથી, કેમ કે તે કહે છે કે. જૂનો સારો છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો પીવા માગતો નથી, કેમ કે તે કહે છે કે, જૂનો સારો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 વળી, જૂનો દારૂ પીધા પછી કોઈ નવો માગતો નથી. તે કહેશે, ‘જૂનો જ સારો છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ39 જે કોઈ જૂના દ્ધાક્ષારસનું પાન કરે છે તેઓ કદાપિ નવો દ્ધાક્ષારસ માગતા નથી. તે કહે છે, ‘જૂનો દ્ધાક્ષારસ જ સારો છે.’” Viz kapitola |