લૂકની લખેલી સુવાર્તા 5:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પણ એવા દિવસો આવશે કે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે તે દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 પણ એવા દિવસ તો આવશે. વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે સમયે તેઓ ઉપવાસ કરશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 ના, કદી નહિ! પણ એવો સમય આવશે જ્યારે તેમની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે તેઓ ઉપવાસ કરશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ35 પરંતુ એવો સમય આવશે. જ્યારે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે અને તેના મિત્રોને ઉપવાસ કરવો પડશે.” Viz kapitola |