લૂકની લખેલી સુવાર્તા 5:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદાં છે તેઓને છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 ઈસુએ તેમને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેમને નહિ, પણ જેઓ બીમાર છે તેમને જ વૈદની જરૂર છે. Viz kapitolaપવિત્ર બાઈબલ31 ઈસુએ તેઓને પ્રત્યુત્તર આપ્યો, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. ફક્ત રોગીઓને જ વૈદની જરૂર પડે છે. Viz kapitola |