લૂકની લખેલી સુવાર્તા 5:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેમની પાછળ ચાલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેઓ હોડીઓ કિનારે લઈ આવ્યા અને બધું મૂકી દઈને ઈસુની પાછળ ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ11 પછી તે લોકો તેઓની હોડીઓ કિનારે લાવ્યા અને સર્વસ્વનો ત્યાગ કરીને ઈસુને અનુસર્યા. Viz kapitola |