લૂકની લખેલી સુવાર્તા 3:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેથી તે સર્વ ઉપરાંત તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 વળી, હેરોદે યોહાનને જેલમાં પુરાવીને સૌથી મોટું ભૂંડું ક્મ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ20 તેથી હેરોદે યોહાનને કેદ કરવાનું બીજું એક ખરાબ કામ કર્યુ. આમ હેરોદના દુષ્કર્મોમાં એકનો વધારો થયો. Viz kapitola |