લૂકની લખેલી સુવાર્તા 3:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 લોકો ખ્રિસ્તની રાહ જોતાં હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, ‘એ ખ્રિસ્ત હશે કે નહિ;’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 લોકો [મસીહની] રાહ જોતા હતા, અને સર્વ યોહાન સંબંધી વિચાર કરતા હતા કે, “એ ખ્રિસ્ત હશે કે કેમ?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 લોકોમાં આશા પેદા થઈ અને તેમને યોહાન વિષે ઉત્સુક્તા થઈ કે એ મસીહ હશે! Viz kapitolaપવિત્ર બાઈબલ15 બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.” Viz kapitola |