લૂકની લખેલી સુવાર્તા 23:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; હેરોદ પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે હેરોદના તાબાનો છે એમ તેણે જાણ્યું, ત્યારે તેણે તેમને હેરોદની પાસે મોકલ્યો; [હેરોદ] પોતે પણ તે સમયે યરુશાલેમમાં હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ઈસુ હેરોદની સત્તા નીચેના પ્રદેશનો છે એવું પિલાતે જાણ્યું, ત્યારે તેણે ઈસુને હેરોદ પાસે મોકલ્યો. તે સમયે હેરોદ યરુશાલેમમાં હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 પિલાતે જાણ્યું કે ઈસુ હેરોદના તાબામાં છે. તે વખતે હેરોદ યરૂશાલેમમાં હતો. તેથી પિલાતે ઈસુને તેની પાસે મોકલ્યો. Viz kapitola |