Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 23:51 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 તે યહૂદીઓના એક શહેર અરિમથાઈનો હતો, તેણે ન્યાયસભાનો નિર્ણય તથા કામમાં સંમતિ આપી નહોતી. અને તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 તે યહૂદીઓના એક શહેર અરીમથાઈનો હતો (તેણે તેઓના ઠરાવો તથા કામમાં પોતાની સંમતિ આપી નહોતી). તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

51 યહૂદીઓની ન્યાયસભાનો સભ્ય હોવા છતાં તે તેમના નિર્ણય અને કાર્ય સાથે સંમત થયો ન હતો.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 23:51

Následuj nás:

Reklamy


Reklamy