લૂકની લખેલી સુવાર્તા 23:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અને પિલાતે ઈસુને પૂછ્યું, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, ‘તમે કહો છો તે બરાબર છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પિલાતે તેમને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?” તેમણે તેને ઉત્તર આપ્યો, “તમે કહો છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પિલાતે પ્રશ્ર્ન પૂછયો, “તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તેવું તમે કહો છો.” Viz kapitolaપવિત્ર બાઈબલ3 પિલાતે ઈસુને પૂછયું કે, “શું તું યહૂદિઓનો રાજા છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “હા, તે સાચું છે.” Viz kapitola |