લૂકની લખેલી સુવાર્તા 23:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ તેઓએ મોટે અવાજે દુરાગ્રહથી માગ્યું કે ‘તેમને વધસ્તંભે જડાવો.’ અને છેવટે તેઓના ધાર્યા પ્રમાણે તેઓએ તેને મનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ તેઓએ મોટેથી બોલીને દુરાગ્રહથી માગણી કરી, “એને વધસ્તંભે જડાવો.” તેઓના ઘાંટા આખરે ફાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પણ તેઓ સતત જોરજોરથી પોકારતા રહ્યા કે ઈસુને ક્રૂસે જડવામાં આવે, અને અંતે તેમના બૂમબરાડા ફાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ23 લોકોએ બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. તેઓએ માંગણી કરી કે ઈસુને વધસ્તંભે જડાવીને મારી નાખો. તેમની બૂમો એટલી મોટી થઈ કે Viz kapitola |