લૂકની લખેલી સુવાર્તા 23:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ત્યારે ઈસુને છોડી દેવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ત્યારે ઈસુને છોડવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પિલાત ઈસુને મુક્ત કરવા માગતો હતો, તેથી તેણે ફરીથી ટોળાને પૂછયું, પણ તેમણે બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, “તેને ક્રૂસે જડો! ક્રૂસે જડો! Viz kapitolaપવિત્ર બાઈબલ20 પિલાત ઈસુને મુક્ત કરવા ઈચ્છતો હતો. તેથી પિલાતે તેને ફરીથી કહ્યું કે તે ઈસુને છોડી મૂકશે. Viz kapitola |