લૂકની લખેલી સુવાર્તા 23:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 માટે હું તેમને શિક્ષા કરીને છોડી દઈશ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 મોતની સજા થાય તેવું આ માણસે કંઈ કર્યું નથી. એટલે હું તેને ચાબખા મરાવીને છોડી મૂકીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ16 તેથી હું તેને થોડી શિક્ષા કર્યા પછી, તેને જવા માટે મુક્ત કરીશ.” Viz kapitola |