લૂકની લખેલી સુવાર્તા 23:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેમણે તેને અમારી પાસે પાછો મોકલ્યો; મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 હેરોદને પણ તેનામાં કંઈ દોષ જણાયો નથી, કારણ, તેણે તેને આપણી પાસે પાછો મોકલી આપ્યો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ15 હેરોદને પણ કંઈ ખોટું જણાયું નથી. તેઓ આક્ષેપ મૂકે છે તેમાનું તેણે કશું જ કર્યુ નથી. પણ તેનામાં કંઈ ખોટું દેખાયું નથી. હેરોદે ઈસુને આપણી પાસે પાછો મોકલ્યો છે તેથી તેને મારી નાખવો જોઈએ નહિ. Viz kapitola |