લૂકની લખેલી સુવાર્તા 23:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર આવેશથી આરોપ મૂકતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર જુસ્સાથી તહોમત મૂકતા ઊભા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ આગળ આવીને ઈસુ પર આવેશપૂર્વક આક્ષેપો મૂક્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ10 મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ત્યાં ઊભા હતા. તેઓએ ઈસુની વિરૂદ્ધ તહોમત મૂકવાનું ચાલું રાખ્યું. Viz kapitola |