લૂકની લખેલી સુવાર્તા 22:70 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201970 લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)70 બધાએ કહ્યું, “તો શું, તું ઈશ્વરનો દીકરો છે?” તેમણે તેઓને કહ્યું, “તમે કહો છો કે હું તે છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.70 બધાએ પૂછયું, “તો શું તું ઈશ્વરપુત્ર છે?” તેમણે તેમને જવાબ આપ્યો, “હું એ છું એવું તમે જ કહો છો.” Viz kapitolaપવિત્ર બાઈબલ70 તેઓ બધાએ કહ્યું કે, “તો શું તું દેવનો દીકરો છે?” ઈસુએ તેઓને કહ્યું કે, “હા, તમે સાચા છો જ્યારે તમે જ કહો છો કે હું તે છું.” Viz kapitola |