Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 22:67 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

67 “જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

67 “જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે.” પણ તેમણે તેઓને કહ્યું, “જો હું તમને કહું તો તમે વિશ્વાસ કરવાના નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

67 તેમણે પૂછયું, “શું તું મસીહ છે? જો હોય, તો અમને જણાવ.” તેમણે જવાબ આપ્યો, “જો હું તમને કહું તોપણ તમે મારું માનવાના નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

67 તેઓએ કહ્યું કે, “જો તું ખ્રિસ્ત હોય, તો અમને કહે!” ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું કે હું ખ્રિસ્ત છું તો તમે મારું માનવાના નથી,

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 22:67

Následuj nás:

Reklamy


Reklamy