લૂકની લખેલી સુવાર્તા 22:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે તેણે કબૂલ કર્યું, અને લોકો હાજર ન હોય તેવે પ્રસંગે તેમને તેઓના હાથમાં સ્વાધીન કરવાની તક તે શોધી રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેથી યહૂદા સંમત થયો અને લોકો ન જાણે તેમ ઈસુને તેમના હાથમાં પકડાવી દેવાની તે તક શોધવા લાગ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 યહૂદાએ સંમતી આપી. પછી યહૂદા તેઓને ઈસુ સોંપવાના ઉત્તમ યમયની રાહ જોવા લાગ્યો. અને લોકો તેની આજુબાજુ હાજર ના હોય તેવા પ્રસંગે તેને તેઓના હાથમાં સોંપવાની તક જોવા લાગ્યો. Viz kapitola |