લૂકની લખેલી સુવાર્તા 22:57 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201957 પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)57 પણ તેણે ઈનકાર કરીને કહ્યું, “બાઈ, હું તેને ઓળખતો નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.57 પણ પિતરે ઇન્કાર કરતાં કહ્યું, “બહેન, હું તો તેને ઓળખતો પણ નથી!” Viz kapitolaપવિત્ર બાઈબલ57 પણ પિતરે કહ્યું કે આ સાચું નથી. તેણે કહ્યું, “બાઇ, હું તેને જાણતો નથી.” Viz kapitola |