Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 22:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેથી તેઓ ખુશ થયા, અને યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ ખુશ થઈ ગયા અને તેને પૈસા આપવા કબૂલ થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

5 યાજકો આ બાબતથી વધારે ખુશ હતા. જો તે ઈસુ તેઓને સોંપે તો તેઓએ યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 22:5

Následuj nás:

Reklamy


Reklamy