લૂકની લખેલી સુવાર્તા 22:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 આશરે પથ્થર ફેંકાય તેટલે છેટે તે તેઓથી દૂર ગયા; અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરીને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 પછી પથ્થર ફેંક્ય તેટલે અંતરે તે તેમનાથી દૂર ગયા, અને ધૂંટણિયે પડીને પ્રાર્થના કરી; Viz kapitolaપવિત્ર બાઈબલ41 પછી ઈસુ તેઓનાથી લગભગ 50 ડગલા દૂર ગયો અને ઘૂંટણે પડ્યો અને પ્રાર્થના કરી. Viz kapitola |