લૂકની લખેલી સુવાર્તા 22:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, જો બે તલવાર આ રહી;’ તેણે તેઓને કહ્યું કે, ‘એ બસ છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 તેઓએ કહ્યું, “પ્રભુ, જો બે તરવાર આ રહી.” તેણે તેઓને કહ્યું, “એ બસ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 શિષ્યોએ કહ્યું, “પ્રભુ, જુઓ આ રહી બે તલવાર!” તેમણે જવાબ આપ્યો, “બસ, એટલી તો પૂરતી છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ38 તે શિષ્યોએ કહ્યું કે, “પ્રભુ, જો, અહીં બે તલવાર છે!” ઈસુએ તેઓને કહ્યું કે, “બે પૂરતી હશે.” Viz kapitola |