Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 22:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવકના જેવા થવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પણ તમે એવા ન થાઓ. પણ તમારામાં જે મોટો હોય, તેણે નાના જેવા થવું; અને જે આગેવાન હોય, તેણે સેવા કરનારના જેવા થવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 પણ તમારા સંબંધમાં એવું ન થવું જોઈએ. એથી ઊલટું, તમારામાં જે સૌથી મોટો હોય તેણે તો સૌથી નાના જેવા થવું, અને આગેવાનોએ નોકર જેવા બનવાનું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 પણ તમારે તેમના જેવું થવું ના જોઈએ. સૌથી મુખ્ય વ્યક્તિએ સૌથી નાની વ્યક્તિ જેવા થવું જોઈએ, આગેવાનોએ સેવકો જેવા થવું જોઈએ.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 22:26

Následuj nás:

Reklamy


Reklamy