લૂકની લખેલી સુવાર્તા 22:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેમણે તેઓને કહ્યું, “શહેરમાં પેસતાં પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેમણે કહ્યું, “તમે શહેરમાં જશો એટલે પાણીનો ઘડો ઊંચકીને જતો એક માણસ તમને મળશે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 “સાંભળો! તમે શહેરમાં અંદર જશો, ત્યાર બાદ તમે એક માણસને પાણીની ગાગર લઈ જતા જોશો. તેની પાછળ જજો. તે એક મકાનમાં જશે. તમે તેની સાથે જાઓ. Viz kapitola |