Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 21:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 સુંદર પથ્થરોથી તથા દાનોથી ભક્તિસ્થાન કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 સુંદર પથ્થરોથી તથા દાનોથી મંદિર કેવું સુશોભિત કરેલું છે તે વિષે કેટલાક વાતો કરતા હતા, ત્યારે તેમણે કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 કેટલાક લોકો સુંદર પથ્થરક્મ તેમ જ ઈશ્વરને અર્પેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું તે વિષે વાત કરતા હતા. એટલે ઈસુએ કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

5 કેટલાએક લોકો મંદિર વિષે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ એક સુંદર મંદિર ઉત્તમ પથ્થરોથી બાંધેલું છે. દેવને દાનમાં અપાયેલ ઘણી સુંદર ભેટો તો જુઓ!”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 21:5

Následuj nás:

Reklamy


Reklamy