લૂકની લખેલી સુવાર્તા 21:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે એ સહુએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું; પણ એણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 કારણ, બીજાઓએ તો તેમની સંપત્તિમાંથી જે કંઈ ફાજલ પાડી શકાય તેમાંથી અર્પણ કર્યું; પણ તેણે તો પોતે ગરીબ હોવા છતાં જીવનનિર્વાહ માટે જે કંઈ હતું તે બધું આપી દીધું.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 ધનવાન લોકો પાસે પુષ્કળ છે, તેઓએ તો ફક્ત તેમની પાસે જે વધારાનું છે તેમાંથી જ આપ્યું છે. આ સ્ત્રી ઘણી ગરીબ છે. પણ તેણે તેની પાસે હતું તે બધું જ આપ્યું છે. અને તે પૈસા તેના જીવનમાં સહાય માટે જરૂરી હતા.” Viz kapitola |