લૂકની લખેલી સુવાર્તા 21:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 દરરોજ તે મંદિરમાં દિવસે બોધ કરતા હતા; અને રાત્રે તે જૈતૂન નામના પહાડ પર રહેતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 ઈસુ એ દિવસો મંદિરમાં બોધ આપવામાં ગાળતા, અને સાંજ પડતાં તે રાતવાસો કરવા ઓલિવ પર્વત પર જતા રહેતા. Viz kapitolaપવિત્ર બાઈબલ37 દિવસ દરમ્યાન, ઈસુ લોકોને મંદિરમાં બોધ આપતો, રાત્રે તે શહેરની બહાર જતોં અને આખી રાત જૈતૂનના પહાડ પર રહેતો. Viz kapitola |