લૂકની લખેલી સુવાર્તા 21:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 કારણ, એ દિવસ આખી પૃથ્વીના રહેવાસીઓ પર ફાંદાની માફક આવી પડશે. Viz kapitolaપવિત્ર બાઈબલ35 પૃથ્વી પરના તમામ લોકો માટે તે આશ્ચર્યજનક રીતે આવશે. Viz kapitola |