Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 21:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમ કે તમારો છુટકારો પાસે આવ્યો છે, એવું સમજવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એમ સમજવું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 આ બધી બાબતો થવા લાગે ત્યારે ઊભા રહીને તમારાં માથાં ઊંચાં કરો, કારણ, તમારો ઉદ્ધાર નજીક છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 જ્યારે આ ઘટનાઓ બનવા લાગે ત્યારે ઊચે નજર કરો અને ખુશ થાઓ! ચિંતા ના કરો. કારણ કે તમે જાણો છો કે તમારો ઉદ્ધાર થવાનો સમય પાસે આવ્યો છે!”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 21:28

Následuj nás:

Reklamy


Reklamy