લૂકની લખેલી સુવાર્તા 21:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 એક દરિદ્રી વિધવાને તેમાં બે દમડી નાખતાં તેમણે જોઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેમણે એક ગરીબ વિધવાને પણ તાંબાના બે નાના સિક્કા નાખતી જોઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ2 પછી ઈસુએ એક ગરીબ વિધવાને જોઈ, તેણે બે નાના તાંબાના સિક્કા પેટીમાં મૂક્યા. Viz kapitola |