લૂકની લખેલી સુવાર્તા 21:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તેમણે ઊચું જોયું તો શ્રીમંતોને [ધર્મ] ભંડારમાં દાન નાખતા જોયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 ઈસુએ સામે જોયું તો મંદિરની દાનપેટીમાં શ્રીમંત માણસો પોતાનાં દાન નાખતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ1 ઈસુએ કેટલાએક ધનવાન લોકોને મંદિરમાં પૈસાની પેટીમાં દેવની ભેટો મૂકતાં જોયો. Viz kapitola |