લૂકની લખેલી સુવાર્તા 20:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 દાઉદ તો તેને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 આમ, દાવિદ પોતે તેને ‘પ્રભુ’ કહે છે, તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે?” Viz kapitolaપવિત્ર બાઈબલ44 જો દાઉદ ખ્રિસ્તને તેના ‘પ્રભુ’ કહે તો પછી ખ્રિસ્ત દાઉદનો દીકરો કેવી રીતે થઈ શકે?” Viz kapitola |