Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 20:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 તેમણે તેઓને કહ્યું, “ખ્રિસ્ત દાઉદનો પુત્ર છે. એમ લોકો કેમ કહે છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

41 ઈસુએ તેમને કહ્યું, “મસીહ દાવિદનો પુત્ર છે એવું કેવી રીતે બની શકે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

41 પછી ઈસુએ કહ્યું કે, “ખ્રિસ્ત દાઉદનો દીકરો છે એમ લોકો શા માટે કહે છે?

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 20:41

Následuj nás:

Reklamy


Reklamy