Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 20:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 વારુ, સાત ભાઈ હતા; પહેલો સ્‍ત્રી પરણીને નિ:સંતાન મરણ પામ્યો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 એકવાર સાત ભાઈઓ હતા; સૌથી મોટા ભાઈનું લગ્ન થયું અને તે નિ:સંતાન મરી ગયો. પછી બીજા ભાઈએ તે સ્ત્રી સાથે લગ્ન કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 ત્યાં સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ એક સ્ત્રીને પરણ્યો, પણ મૃત્યુ પામ્યો. તેને બાળકો ન હતાં.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 20:29

Následuj nás:

Reklamy


Reklamy